Ahmedabad Urban Development Authority
info-auda@gujarat.gov.in  |   +91-79-27545051 - 54






Estate

એસ્ટેટ શાખા દ્વારા કરવામાં આવતી કામગીરી.

  • સત્તામંડળ હસ્તકના તમામ ગ્રોથ સેન્ટરોમાં જમીનોના નિકાલથી દસ્તાવેજ સુધીની કામગીરી.
  • સત્તામંડળ દ્વારા નિર્મિત ઓડિટોરીયમ હોલ, બેન્ક્વેટ હોલ તથા મલ્ટીપર્પઝ હોલની ટેન્ડર/RFP તૈયાર કરવાની તેમજ   ભાડેથી આપવા અંગેની કામગીરી.
  • સત્તામંડળ હસ્તકની દુકાનો, ફ્લાય ઓવરબ્રીજ નીચેના ગાળાઓ પે એન્ડ પાર્ક, બિનઅધિકૃત બાંધકામ તથા દબાણ દૂર કરવા અંગે મેનપાવર તથા મશીનરી ટેન્ડરોની કામગીરી.
  • તમામ ટી.પી. સ્કીમમાં એસ્ટેટ શાખાને પ્રાપ્ત થતા ફાઈનલ પ્લોટોના કબજા લેવાની તથા તેની દેખરેખ અને નિકાલ સુધીની કામગીરી.
  • એસ્ટેટ શાખાને પઝેશન સોંપવામાં આવેલ ટી.પી. સ્કીમ હેઠળના પ્રાપ્ત થયેલ જમીનોના નિકાલ માટે જાહેરાતો ટેન્ડર, જાહેર હરાજીની તમામ કામગીરી.
  • નવી પ્રારંભિક ટી.પી. સ્કીમોના પ્લોટ સંદર્ભિત કામગીરી...જાહેર ખબર હોર્ડિંગ્સને લગતી તમામ કામગીરી.
  • મંજુર થયેલ ટી.પી. સ્કીમ તેમજ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમની જમીનોના નિકાલથી દસ્તાવેજ સુધીની કામગીરી.
  • મિલકતો/પ્રોપર્ટી વગેરે અધતન વિગતોના પ્રોપર્ટી રજીસ્ટર તૈયાર કરવાની તથા તેની કાયમી ધોરણે નિભાવવાની કામગીરી.
  • સરકારશ્રી દ્વારા મંજુર લેન્ડ ડીસ્પોઝલ પોલિસી-૨૦૦૨ અંતર્ગત કિંમત સમિતિ સંબંધીત તમામ કામગીરી.
  • એસ્ટેટ શાખાના મુદ્દાઓની અત્રેની બોર્ડ બેઠક (કમિટી બેઠક) લગતની તમામ કામગીરી.
  • 3G/4ટાવર પરમીશન તથા સ્થળ તપાસ, ડીપોઝીટ/ ભાડુ લઇ ટ્રાન્સમીશન ટાવર જેવા ઉપયોગ માટેની મંજૂરીની કામગીરી.
  • એસ્ટેટ શાખાના બજેટ/ A.G.Audit Report ની કામગીરી.
  • સત્તામંડળના ૯૦/૯૯ વર્ષના ભાડાપટ્ટેથી આપેલ પ્લોટોના વાર્ષિક ટોકનભાડાની વસુલાતની કામગીરી
  • સત્તામંડળ હસ્તકના પ્લોટો ડીપોઝીટ/ ભાડુ લઇ ભાડે આપવા અંગેની કામગીરી.
  • ઔડા સંકુલ દુકાનોનું ભાડુ તથા અન્ય સંલગ્ન કામગીરી.
  • સત્તામંડળના રીઝર્વેશનના પ્લોટો માટે સિક્યુરીટીની વ્યવસ્થા.
  • રિઝર્વેશન પ્લોટોની સાઇટ વિઝીટની કામગીરી તથા એસ્ટેટ અધિકારીશ્રીએ આપેલ સાઇટ વિઝીટની કામગીરી.
  • સિક્યુરીટી એજન્સીઓની કામગીરી પર દેખરેખ તમામ ટી.પી.સ્કીમોના સિક્યુરીટી મુકવી/ ઉપાડવી.
  • એસ્ટેટ હસ્તકના પ્લોટોમાં મુકેલ સિક્યુરીટીના બિલોને પ્રમાણિત કરવા અંગેની કામગીરી.
  • MIG તથા LIG પ્રકારના મકાનના ડ્રો થી ફાળવણી, ટ્રાઇપાર્ટી એગ્રીમેન્ટ બાબત તથા મકાનના હપ્તા વસુલવાની કામગીરી તથા તમામ પ્રકારની MIG- LIG - Bio-Matrix ની કામગીરી.
  • એસ્ટેટ શાખા હસ્તકના તમામ શોપીંગ સેન્ટરોની દુકાનોની જાહેર હરાજીથી લઈને દસ્તાવેજ સુધીની કામગીરી.
  • એસ્ટેટ શાખા હસ્તકના બ્રીજ નીચેના ગાળાઓ બાબતે ટેન્ડર/RFP, જાહેર હરાજીથી કોન્ટ્રાક્ટથી ફાળવણી અંગેની કામગીરી.


 

 

 

ભાડા પત્રક

મોજે શેલા ટી.પી.સ્કીમ નં.૧(શેલા), ફા.પ્લોટ નં.૧૮૬ (ઓડિટોરીયમ હોલ, મલ્ટીપર્પઝ એરીયા તથા બેન્ક્વેટ હોલ)

સુવિધા

પાળી

સમય

વાર

ભાડુ

ડીપોઝીટ

ઓડિટોરીયમ હોલ (A.C.) 
બેઠક ક્ષમતા-૧૦૬૫

પ્રથમ પાળી

સવારે ૮.૦૦ થી બપોરે ૧૨.૦૦ કલાક

સોમવારથી ગુરુવાર

20000

50000

શુક્રવારથી રવિવાર

25000

50000

બીજી પાળી

બપોરે ૨.૦૦ થી રાત્રે ૬.૦૦ કલાક

સોમવારથી ગુરુવાર

25000

50000

શુક્રવારથી રવિવાર

30000

50000

ત્રીજી પાળી

રાત્રે ૮.૦૦ થી ૧૨.૦૦ કલાક

સોમવારથી ગુરુવાર

30000

50000

શુક્રવારથી રવિવાર

35000

50000

 

સુવિધા

પાળી

સમય

વાર

ભાડુ

ડીપોઝીટ

બેન્કવેટ-ક્ષમતા-૫૦૦ હોલ (A.C.)
તથા મલ્ટી પર્પઝ હોલ-(A.C.)
ક્ષમતા-૬૦૦

પ્રથમ પાળી

સવારે ૮.૦૦ થી બપોરે ૧૪.૦૦ કલાક

સોમવારથી રવિવાર

25000

50000

બીજી પાળી

બપોરે ૧૬.૦૦ થી રાત્રે ૨૨.૦૦ કલાક

સોમવારથી રવિવાર

30000

50000